Rajkot Ki Beti - An Unique Event in Rajkot by ISPSA Dreamz
ઇસીપ્સા ડ્રીમ્ઝ દ્વારા એક મેગા ઇવેન્ટ નું આયોજન :
આ ઇવેન્ટ માં અમો એ માં - બાપ ને સન્માનિત કરવા ના છીએ જેમને ફક્ત દીકરી જ હોય અને એમને દીકરી હોવાનું ગૌરવ હોય (દીકરી ની ઉમર ૮ વર્ષથી ૨૫ વર્ષ હોવી જરૂરી છે). આ ગૌરવપૂર્ણ ઇવેન્ટ માં કોઈ પણ વાલીઓ સહભાગી થઈ શકે છે પણ વહેલા તે પહેલા ના ધોરણે. ફોર્મ ભરવું અનિવાર્ય છે. આ ઇવેન્ટ ના ફોર્મસ માટે કોલ કરો - ૯૧૩૭૬૭૨૬૨૦.
====================================
ઇવેન્ટ ની તારીખ ----------- ૧૫મી ડીસેમ્બર, ૨૦૧૩.
સ્થળ --------------------- હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ.
સમય --------------------- સવારે ૮:૩૦ વાગ્યાથી
====================================
Soon....We are going to publish latest updates about the event.
|