Very Funny Comedy Gujarati Jokes Written in Gujarati Language Fonts for Facebook Whatsapp
Property in Dholera Sir - Real Estate in Dholera Sir
================================
જેટલા રન અનુશ્કા ના આશિકે બેટ થી બનાવ્યા . . . .
એટલા તો અમે પાવડાના હાથા થી બનાવી દઈએ જો....
અમારો માલ મેચ જોતો હોય તો . . . :) :)
================================
સાંજ નો સમય હતો ..એક પ્રેમી યુગલ દરિયા કિનારે બેઠું હતું ત્યારે અચાનક પ્રેમીએ તેની પ્રેમિકા ને પૂછ્યું !! : પ્રિયે કેમ કશુય બોલતી નથી ??
ત્યારે તેની પ્રેમિકાએ તેની સામે જોયું અને શરમાઈ ને આખો નીચી કરી ને રેતી પર લખ્યું ..
" મોઢા માં વિમલ(type of tobacco) છે...
================================
Facebook પર થયેલી ચર્ચા:
હું: ગધેડાને ચાર પગ હોય.
પેલો: ના ગધેડાને છ પગ હોય.
હું: હોતા હશે? ફરી ગઇ છે? ચાર જ હોય.
પેલો: તમને શું ખબર પડે? કાલે વૉટ્સએપમાં વાંચ્યુ. છ જ હોય.
હું: વૉટ્સએપમાં વાંચેલું સાચું મનાતું હશે? કેવી રીતે છ પગ ગણ્યાં? ગણાવો જોઇએ?
પેલો: બધામાં ગણતરીઓ ના કરવાની હોય. હવે તમે એમ પણ નહિં માનો કે વાંદરાને ત્રણ પૂંછડી હોય, એટલે મારે એ પણ ગણાવવાની? ગધેડાને છ પગ હોય! છ પગ હોય! છ પગ હોય!
અને છેવટે મેં હાર સ્વીકારી લીધી!
============================ |