Narendra Modi in Junagadh
for 15th August, 66th Independence Day Celebration Gujarat
Narendra Modi Independence
Day Celebration in JUNAGADH
The Grand 66th Independence Day State-level Celebrations
with Hon’ble CM at Junagadh in Gujarat India. Gujarat is all geared up to
celebrate the 66th Independence Day with fervor, zeal & pride for the
Motherland with two days of grand festivity.
State Level Independence Day Celebration in Gujarat
15th August 2012 Event
- Flag Hoisting Ceremony
Event Timing - 9:00
AM Onwards
Event Place - Police Parade
Ground, Bilkha Road, Junagadh (Gujarat-India)
This year, state level 66th Independence Day in Gujarat will be help in JUNAGADH, Gujarat. In this year current water shortage due to very less rain in gujarat may little demotivate for
"Independence Day Celebration in Gujarat"
espacially in reural ares of gujarat.
Let's see, what will be Narendra Modi's gift to Gujarat Farmers on this Independence Day in Gujarat 2012.
15th August in Gujarat is used to celebrates in all rural and urban areas on Gujarat State. 15th August, Independence Day Celebration in Gujarat used to be at schools, officies, hotels etc...
You can listen Narendra Modi Independence Day Speech at event of Independence Day Celebration in Junagadh on 15th August 2012.
-----------------------------------------------------------------------------------------------------------------
મોદી જુનાગઢમાં લહેરાવશે તિરંગો
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે 15 ઓગસ્ટ 66મો સ્વાતંત્ર્ય
પર્વનો તિરંગો જુનાગઢમાં ફરકાવશે. જુનાગઢમાં આ અંગેની ભવ્ય તૈયારીઓ વહીવટીય
તંત્ર દ્વારા થઈ રહી છે. મોદી તિરંગો લહેરાવીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે
15મી ઓગસ્ટની સલામી પણ ઝીલશે.
સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકારે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને 1 મે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અલગ અલગ જીલ્લામાં ઉજવવાની નીતિ અપન ાવી છે. તેના ભાગ હેઠળ આ વખતે 15 ઓગસ્ટ જુનાગઢમાં ઉજવાશે.
મોદી 14મીએ જુનાગઢ પહોંચશે અને 14મીએ જ સવારે ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે.
12.45 વાગે જુનાગઢના સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે યુવા સંમેલનને
સંબોધશે. સાંજે 7.30 કલાકે ગૌરવગઢ જુનાગઢ અંગેનો સાંસ્કૃતિક કાર્યક્રમ
યોજાશે.
15મીએ સવારે 9 વાગે તિરંગો લહેરાવશે. અને પોલીસ પરેડની સલામી ઝીલશે.
Check news of, 15th August Celebration in Gujarat - Independence Day Celebration in Gujarat |